Mon - Sat : 10.30 AM - 4.00 PM
  Dist. Mahesana
  • Complaint
logo THE MAHESANA JILLA PANCHAYAT KARMACHARI CO - OP. BANK LTD, MAHESANA.
  • Home
  • About  
    • Bank History
    • Board Of Directer
    • Award & Achievement
    • Annual Reports
  • Our Services 
    • Bank Account
      •  Saving Account
      •  Current Account
    • Loan
      •  Furniture Loan
      •  Housing Loan
      •  Vehicle Loan
    • Deposit
      •  Recurring Deposit
      •  Fixed Deposit
    • Locker
    • NEFT/RTGS
  • Customer Desk 
    • Circular
    • Rate of Interest
    • KYC Norms
    • Service Charges
    • Unclaimed Deposits
    • Report Unauthorised
  • News&Media 
    • News & Events
    • Photo Gallery
    • Video Gallery
  • Contact 
    • Head Office
    • Branch Network
    • Complain
  • Contact Number
    02762-221378

Bank History

  • Home
  • About
  • Bank History

ધી મહેસાણા જિલ્લા પંચાયત કર્મચારી કો.ઓપ.બેન્ક લી., મહેસાણા

રાજમેહલ રોડ, મહેસાણા ૩૮૪ ૦૦૧, ફોન : રર૧૩૭૮, રર૧૯૬૬

મહેસાણા જિલ્લા પંચાયત કર્મચારીઓની શાખ અને પુરવઠા મંડળીની સ્થાપના સને ૧૯૭૦માં થયેલ. આ મડળીનો ધીરેધીરે વિકાસ થતો ગયો. તેમ આ મંડળીના વહીવટદારોને આ ક્રેકીટ સોસાયટીને બેંકમાં રૂપાંતર કરવા ૧૯૭૬માં ઠરાવ કરેલ. આ અંગેની દરખાસ્ત તૈયાર કરેલી અને મે.જિલ્લા રજીસ્ટ્રાર સાહેબ, મહેસાણાએ તેની મંજુરી આપતા આપણી બેંક તા.ર૧/૧૦/૧૯૭૭ ના રોજથી અસ્તિત્વમાં આવી છે. જે ઘણી જ મુશ્કેલીઓનો સામનો કરી આ બેંક દશેરાના શુભ દિવસે શરૂઆત કરે છે.

બેંકનો નોંધણી નંબર :   રજી. નં. નધણ / સે / ૧૬ર૩ / ઘ ર૦૮૩ થી સને ૧૯૭૭, તા.૦૧/૧૦/૧૯૭૭

કાર્ય આરંભ : તા.ર૧/૧૦/૧૯૭૭ વિજયા દશમી

આપણી બેંકના સ્થાપક ચેરમેન શ્રી પ્રહલાદભાઈ શંકરભાઈ પટેલ હતા.

આ રીતે બેંકનું કામ કાજ જિલ્લા પંચાયત ફાળવેલ જગ્યામાં શરૂઆત કરવા આવેલ તે વખતે સભાસદોની સંખ્યા થાપણો ધીરાણોની વિગતો નીચે મુજબ છે.

૧ સંભાસદની સંખ્યા ૯રર
ર થાપણો રૂ.૩,૧૩,૦૦૦.૦૦/
૩ ધિરાણો રૂ.૪,ર૧,૦૦.૦૦/

આ રીતે શરૂઆત થયેલ ધીરેધીેરે બેંકનો વિકાસ થતો ગયો અને તેમાં ફળ સ્વરૂપ આર.બી.આઈ. તરફથી લાયસન્સ નં. યુબીડી/ જીજે/ પ૩ર / પી, તા.૦૪/૦૮/૧૯૮૬ ના રોજ મળેલ છે. ધીરે ધીરે બેંકનું કામકાજ વધતું ગયું. મહેસાણા જિલ્લાનું વિભાજન થતા પાટણ જિલ્લાના કાર્યક્ષત્રનો પણ બેંકમાં સમાવેશ કરવામાં આવ્યો. આ રીતે બેંકની સભ્ય થાપણો ધીરાણોમાં વધારો થતો ગયો. બેંકનું કામકામજ નો વ્યાપ વધતા શાખા અને વિજાપુર શાખા ખોલવાની આર.બી.આઈ. માંથી મંજુરી મેળવી બ્રાન્ચોની શરૂઆત કરવામાં આવી. બેંકનો સ્ટાફ પણ વધતો ગયો. બેંકની શરૂઆત થઈ ત્યારે સ્ટાફની સંખ્યા ર(બે) હતી તેમા વધારો થઈ ર૦(વીસ) ની સંખ્યા થઈ.

આ રીતે બેંકની કામગીરીમાં વધારો થતાં જુની જગ્યા બહુ નાની પડવા લાગી ગુજરાત સરકાર તથા જિલ્લા પંચાયત મહેસાણા ના સહકાર તથા મંજુરીથી બેંક પોતાની માલિકીનું અદ્યતન બિલ્ડીંગ રાજમહેલ રોડ ઉપર બનાવેલ છે. પાટણ અને વિજાપુર શાખામાં પણ બેંકની પોતાની માલિકીના મકાનો છે. બેંકે સભાસદના કુટુંબના હિતને લક્ષમાં લઈ મૃત્યુ સહાય યોજના શરૂ કરી છે. આ યોજના ૧૯૭૭ થી શરૂ કરી અત્યાર સુધી સુપેરે ચાલે છે. હાલમાં મૈયત થયેલ વારસદારને રૂ.૫૫,૦૦૦.૦૦/ મૃત્યુ સહાય ચુકવી મદદરૂપ થવા પ્રયત્ન કરેલ છે. આ રીતે વટવૃક્ષ બનેલુ આ કર્મચારી બેંકનો વિકાસ સને 2022-23ના વર્ષ સુધીમાં આ પ્રમાણે છે.

૧ સંભાસદની સંખ્યા ૪૯૩૮
ર ડિપોઝીટ રૂ.૬૭,૮૭,૦૪,૨૬૯.૪૩/
૩ ધિરાણો રૂ.૫૨,૮૦,૭૫,૯૧૭.૮૪ /
૪ શેર ભંડોળ રૂ.૪,૦૨,૭૯,૫૫૦.૦૦
પ રીઝર્વ ફંડ રૂ.૯,૧૦,૭૭,૩૦૩ /
૬ નફો રૂ.૭૨,૨૩,૦૭૩.૪૧ /

હાલના ચેરમેનશ્રી રાજેશભાઈ આર. ચૌધરી, એમ.ડી. તથા બોર્ડ ઓફ ડીરેકટર્સએ બેંકનો કરકીર યુકત અને ચીવટપૂર્વક વહીવટ કરેલ છે તેમજ સમય દરમ્યાન ઘણી મુશ્કેલીઓ આવેલ પરંતુ એ અડગ અને કર્મષ્ઠ કામગીરી કરી મુશ્કેલીઓ પાર પાડી બેંકને અદ્યતન ટેકનોલોજી / કોમ્પ્યુટરાઈઝ કરી મહેસાણા શહેરમાં આગવું સ્થાન પા્રત્પ કરેલ છે.

Get special offers ,
interest rate , loan application process and more

Contact us
figure
figure

Quick links

  •   Complaint
  •   Rate of Interest
  •   Service Charges
  •   Unclaimed Deposits
  •   Report Unauthorised

Our Services

  •   Saving Account
  •   Current Account
  •   Furniture Loan
  •   Housing Loan
  •   Vehicle Loan
  •   Recurring Deposit
  •   Fixed Deposit

DICGC Assurance


The Mahesana Jilla Panchayat Karmachari Co Op Bank Ltd. is registered with DICGC

Banking Details

Registration No. -SE 1623 G 2083 Dt. 01-10-1977

RBI License No. - DBOD UBD GJ 532p 04-08-1986

Pan No. - AAAAT2508H

Tan No. - AHMTO2017B

GST No. - 24AAAAT2508H1ZU

IFSC Code - GSCB0UMEHSA

Copyright © All rights reserved Design by Tanish Info Services

figure
figure